પી.એમ. કિસાન યોજના

 


"પી.એમ. કિસાન યોજના" અંતર્ગત જે લાભાર્થી ખેડૂતને દર ચાર મહિને 2000 નો હપ્તો મળે છે, અત્યાર સુધી 18 હપ્તા આવી ચૂકેલ છે અને 19 મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવશે, માટે જે ખેડૂત મિત્રો એ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલ નહી હોય, તેમને આગામી હપ્તો મળવા પાત્ર થશે નહિ. માટે દરેક ખેડૂત મિત્રો એ વેહલી તકે નોંધણી કરાવી લેવા નમ્ર વિનંતી.

──────────────


📍 ઓનલાઈન સાયબર કાફે, છાછર

https://chat.whatsapp.com/JgieM8pT7T5IoCQRYx6WPQ

Popular posts from this blog

ONLINE CYBER CAFE CHHACHHAR