DIGITAL GUJRAT SCHOLARSHIP FORM - DOCUMENT LIST
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
🛑 સ્કોલરશીપથી વંચિત ના રહી જાવ તે માટે જલ્દી સ્કોલરશીપના ફોર્મ ભરી દેવા
1) જાતિ નો દાખલો
2) આવક નો દાખલો
3) ફી રિસિપ કાર્ડ ( હોય તો)
4) આધારકાર્ડ
5) લિવિંગ સર્ટિફિકેટ
6) બેંક ની પાસબુક
7) પાસપોર્ટ સાઇઝ નો ફોટો
8) જો ગેપ હોય તો સોગાંધનામુ
9) ૧૦ થી લઇ ને જેટલું ભણેલા હોય ત્યાં સુધી ની બધી જ માર્કશીટ
10) રાશન કાર્ડ માં Kyc
11) મોબાઈલ નંબર
12) ઈમેઈલ આઈડી
૧૩). સત્ર ની પેલો દિવસ અને છેલ્લો દિવસ
૧૪). ફિ નું માળખું
૧૫). ફ્રી નિ રશીદ
📍 ઓનલાઇન સાયબર કાફે, છાછર
